એક ધાતુ $BCC$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તેના એકમકોષની ધારીની લંબાઈ $3.04 \ \mathring{A}$ છે. તો તેના એકમકોષનું કદ $cm^3$ માં કેટલું થશે?

  • A
    $1.6 \times 10^{21}$
  • B
    $2.81 \times 10^{-23}$
  • C
    $6.02 \times 10^{-23}$
  • D
    $6.6 \times 10^{-24}$

Explore More

Similar Questions

એલ્યુમિનિયમ ફેસ-સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચરમાં સ્ફટિકીકરણ પામે છે, તેની પરમાણુ ત્રિજ્યા $125 \text{ pm}$ છે. યુનિટ સેલની ધારની લંબાઈ કેટલી છે ($\text{pm}$ માં)?

જો $180 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતું તત્વ $fcc$ એકમ કોષ બનાવે,તો તે એકમ કોષનું કદ ગણો. $\left[\rho \cdot N_{A} = 120 \times 10^{21} \ g \ cm^{-3} \ mol^{-1}\right]$

એક સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ $288 \ pm$ છે. જો તેની ઘનતા $7.2 \ g \ cm^{-3}$ અને મોલર દળ $52 \ g \ mol^{-1}$ હોય, તો એકમ કોષનો પ્રકાર નક્કી કરો.

ધાત્વિક સિલ્વર $fcc$ બંધારણ ધરાવે છે. જો $Ag$ પરમાણુની ત્રિજ્યા $144 \ pm$ હોય, તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી થાય?

એક ધાતુ $fcc$ લેટિસ ધરાવે છે। એકમ કોષની ધારની લંબાઈ $404 \, pm$ છે। ધાતુની ઘનતા $2.72 \, g \, cm^{-3}$ છે। ધાતુનું મોલર દળ :- ............ $g \, mol^{-1}$ છે ( $N_A$ એવોગેડ્રો અચળાંક $= 6.02 \times 10^{23} \, mol^{-1}$ )

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo