$300 \, K$ તાપમાને એક આદર્શ વાયુ $1 \times 10^{-3} \, m^3$ થી $1 \times 10^{-2} \, m^3$ કદ સુધી $1 \times 10^5 \, N \, m^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ વિસ્તરણ પામે છે. થયેલ કાર્યની ગણતરી કરો.

  • A
    $-900 \, J$
  • B
    $-900 \, kJ$
  • C
    $2710 \, kJ$
  • D
    $900 \, kJ$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

એક સમતાપી અને પ્રતિવર્તી પ્રક્રિયામાં,$300 \ K$ તાપમાને $1.6 \times 10^{-2} \ kg$ $O_2$ વાયુ $10 \ dm^3$ થી $100 \ dm^3$ સુધી વિસ્તરણ પામે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય શોધો. $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$ ($J$ માં)

વિધાન : દળ અને કદ એ માત્રાત્મક (extensive) ગુણધર્મો છે.
કારણ : દળ / કદ પણ એક માત્રાત્મક પરિમાણ છે.

અવસ્થા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફારો સમજાવો.

ઉષ્મા અને તાપમાન માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo