વાયુના ગતિવાદ (Kinetic Molecular Theory) મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વાયુ દ્વારા ઉદભવતું દબાણ એ અણુઓના સરેરાશ વર્ગ વેગ (mean square velocity) ના સપ્રમાણમાં હોય છે.
  • B
    વાયુ દ્વારા મળતું દબાણ એ અણુઓના વર્ગમૂળ સરેરાશ વર્ગ વેગ (root mean square velocity) ને સપ્રમાણમાં હોય છે.
  • C
    વર્ગમૂળ સરેરાશ વર્ગ વેગ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • D
    અણુઓની સરેરાશ સંક્રમણ ગતિ ઉર્જા (average translational kinetic energy) એ નિરપેક્ષ તાપમાનને સપ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ સૌથી સંભવિત વેગ $(V_{mp})$,સરેરાશ વેગ $(\bar{V})$,અને રૂટ મીન સ્ક્વેર વેગ $(V_{rms})$ નું સાચું નિરૂપણ દર્શાવે છે?

$27 \ ^oC$ તાપમાને $0.6 \ mol$ આદર્શ વાયુની કુલ ગતિઊર્જા $J$ માં કેટલી હશે?

$M$ અણુભાર ધરાવતા એક મોલ એકપરમાણ્વીય વાયુ માટે,$rms$ વેગ $u_{rms}$ છે. તો $u_{rms}$ અને સરેરાશ ગતિઊર્જા $E$ વચ્ચેનો સંબંધ શું છે?

$T$ $K$ તાપમાને,$4$ $g$ $H_{2(g)}$ અને $8$ $g$ $O_{2(g)}$ ની ગતિજ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

ગતિજ આણ્વિયવાદની ધારણાઓ શાની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo