ઓકઝેલિક એસિડ $(H_2C_2O_4 \cdot 2H_2O)$ નો તુલ્યભાર કેટલો હોય?

  • A
    $63$
  • B
    $126$
  • C
    $108$
  • D
    $90$

Explore More

Similar Questions

$100 \ mL$ નું $0.05 \ N$ દ્રાવણ બનાવવા માટે જરૂરી $K_2Cr_2O_7$ (તુલ્યભાર $49.04$) નું પ્રમાણ ........ $g$ છે.

નીચેના સંયોજનો માટેના સૂત્રો લખો:
$(1)$ આયર્ન $(III)$ સલ્ફેટ
$(2)$ ક્રોમિયમ $(III)$ ઓક્સાઈડ

ક્લોરોફોર્મ $(CHCl_3)$ ના આણ્વીય દળના નિર્ધારણ માટેની યોગ્ય પદ્ધતિ કઈ છે?

$0.1 \ g$ ધાતુ $STP$ પર $46.6 \ mL$ ઓક્સિજન સાથે સંયોજાય છે. તો ધાતુનું તુલ્ય વજન કેટલું હશે?

Difficult
View Solution

એક ઉત્સેચક પેરોક્સિડેઝમાં વજનથી $5\%$ સલ્ફર $(S = 32)$ છે. તેનું ન્યૂનતમ આણ્વીય દળ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo