$4.44 \, g$ $CaCl_2$ અને $NaCl$ ના મિશ્રણને સોડિયમ કાર્બોનેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવતા $Ca^{2+}$ આયનો $CaCO_3$ તરીકે અવક્ષેપિત થાય છે. ગરમ કરતા આ અવક્ષેપ $0.56 \, g$ $CaO$ આપે છે. મૂળ મિશ્રણમાં $NaCl$ ની ટકાવારી શોધો. ($Ca$ નો પરમાણ્વીય ભાર $= 40 \, g/mol$)

  • A
    $75$
  • B
    $30.5$
  • C
    $25$
  • D
    $69.4$

Explore More

Similar Questions

નીચેનાને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
List-$I$List-$II$ ($STP$ પર)
$(A)$ $10 \ g \ CaCO_3 \xrightarrow{\Delta} \text{વિઘટન}$$(i)$ $0.224 \ L \ CO_2$
$(B)$ $1.06 \ g \ Na_2CO_3 \xrightarrow{\text{વધારે } HCl}$$(ii)$ $4.48 \ L \ CO_2$
$(C)$ $2.4 \ g \ C \xrightarrow{\text{વધારે } O_2} \text{દહન}$$(iii)$ $0.448 \ L \ CO_2$
$(D)$ $0.56 \ g \ CO \xrightarrow{\text{વધારે } O_2} \text{દહન}$$(iv)$ $2.24 \ L \ CO_2$
$(v)$ $22.4 \ L \ CO_2$

જ્યારે એક મોલ જલીય $MgCl_2$ ને ગરમ કરવામાં આવે ત્યારે $H_2O$ ના કેટલા મોલ મુક્ત થાય છે?

$250 \ mL$ સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં $2.65 \ g$ $Na_2CO_3$ ઓગળેલું છે. જો આ દ્રાવણના $10 \ mL$ ને મંદ કરીને $1 \ L$ બનાવવામાં આવે,તો પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી થશે ($M$ માં)?

$2 \ M$ સલ્ફ્યુરિક એસિડની નોર્માલિટી કેટલી થાય ($N$ માં)?

ત્રણ પદાર્થો $A$,$B$ અને $C$ પ્રક્રિયા કરીને $E$ અને $D$ બનાવે છે,જે નીચે મુજબ છે: $2A + 3B + C \rightarrow 4D + 2E$. જો $A, B, C$ અને $D$ ના આણ્વીય દળ અનુક્રમે $40, 30, 20$ અને $15 \ g/mol$ હોય અને $A, B$ તથા $C$ ના $570 \ g$ મિશ્રણની પ્રક્રિયા કરવામાં આવે,તો $E$ નું મહત્તમ દળ ............ $g$ પ્રાપ્ત થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo