એક પદાર્થમાં $52.2\%$ કાર્બન,$13\%$ હાઈડ્રોજન અને $34.8\%$ ઓક્સિજન છે. જો પદાર્થની બાષ્પ ઘનતા $46$ હોય,તો તેનું આણ્વીય સૂત્ર શોધો.

  • A
    $CH_5O$
  • B
    $C_2H_6O_2$
  • C
    $C_4H_{12}O_2$
  • D
    $CH_4O$

Explore More

Similar Questions

$75\%$ સોનું ધરાવતા સોનાના ઘરેણાં .............. કેરેટના હોય છે.

એક હાઇડ્રોકાર્બનમાં $85.7 \% C$ છે. જો સંયોજનના $42 \, mg$ માં $3.01 \times 10^{20}$ અણુઓ હોય,તો સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

એક કાર્બનિક સંયોજનના $0.48 \ g$ ના સંપૂર્ણ દહનથી $0.22 \ g$ $CO_2$ ઉત્પન્ન થાય છે. આપેલ કાર્બનિક સંયોજનમાં $C$ ની ટકાવારી કેટલી છે?

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે અને તેનો અણુભાર $180$ છે. આ સંયોજનનું અણુસૂત્ર .....

એક સંયોજન વજનથી $8\%$ સલ્ફર ધરાવે છે. તો તે સંયોજનનો ન્યૂનતમ અણુભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo