$27 \ g$ એલ્યુમિનિયમની જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરતા $STP$ એ કેટલા $L$ $H_2$ વાયુ ઉત્પન્ન થશે?

  • A
    $22.4$
  • B
    $44.8$
  • C
    $67.2$
  • D
    $33.6$

Explore More

Similar Questions

$20 \ g$ ના $20 \%$ શુદ્ધ ચૂનાના પથ્થરને ગરમ કરવાથી ઉત્પન્ન થતા $CO_2$ ના દળ માટેનો સાચો વિકલ્પ $........ \ g$ છે ($Ca$ નું પરમાણ્વીય દળ $= 40$) $[CaCO_3 \stackrel{1200 \ K}{\longrightarrow} CaO + CO_2]$

$2 \ g$ એલ્યુમિનિયમની પ્રક્રિયા અલગ-અલગ રીતે મંદ $H_{2}SO_{4}$ અને વધારાના $NaOH$ સાથે કરવામાં આવે છે. મુક્ત થતા હાઇડ્રોજનના કદનો ગુણોત્તર કેટલો હશે?

$0.01\, M\, KMnO_{4}$ નું દ્રાવણ $20.0\, mL$ $0.05\, M$ મોહર ક્ષારના દ્રાવણમાં બ્યુરેટ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું. $50\, mL$ ની બ્યુરેટનું પ્રારંભિક રીડિંગ શૂન્ય છે. અંતિમ બિંદુ પછી બ્યુરેટમાં બાકી રહેલા $KMnO_{4}$ દ્રાવણનું કદ $.....\, mL$ છે. (નજીકનો પૂર્ણાંક)

$1$ મોલ $NaOH$ ના તટસ્થીકરણ માટે $70\%$ શુદ્ધ $H_2SO_4$ નું કેટલું દળ ($g$ માં) જરૂરી છે?

ગ્લુકોઝના દહનની પ્રક્રિયા નીચે મુજબ છે: (ગ્લુકોઝનો અણુભાર = $180 \ g/mol$) $C_6H_{12}O_6 + 6O_2 \rightarrow 6CO_2 + 6H_2O, \Delta H = -72 \ kcal$. $1.6 \ g$ ગ્લુકોઝના ઉત્પાદન માટે જરૂરી ઊર્જા .......... $kcal$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo