$A + \frac{1}{2} O_2 \to AO$ માટે પ્રક્રિયા ઉષ્મા $-50 \ kcal$ છે અને $AO + \frac{1}{2} O_2 \to AO_2$ માટે $100 \ kcal$ છે. તો $A + O_2 \to AO_2$ માટે પ્રક્રિયા ઉષ્મા $kcal$ માં શોધો.

  • A
    $-50$
  • B
    $+50$
  • C
    $100$
  • D
    $150$

Explore More

Similar Questions

જો $Br_{2(l)}$ માટે પરમાણ્વીકરણની એન્થાલ્પી $x \ kJ/mol$ હોય અને $Br_{2(g)}$ માટે બંધ એન્થાલ્પી $y \ kJ/mol$ હોય,તો તેમની વચ્ચેનો સંબંધ શું છે?

ગ્રેફાઇટ,હીરા અને $C_{60}$ માટે $\Delta H_f^{\circ}$ ના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે છે:

જો બેન્ઝિનની દહન પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર $-3264.6 \ kJ/mol$ હોય,તો $39 \ g$ બેન્ઝિનના દહનથી ઉદભવતી ઉષ્મા ...... $kJ$ હોય.

$27^{\circ} C$ તાપમાને ઘન બેન્ઝોઇક એસિડની અચળ કદ પર દહન ઉષ્મા $-321.30 \ kJ$ છે. અચળ દબાણ પર તેની દહન ઉષ્મા કેટલી હશે?

આપેલ છે: $2Fe + \frac{3}{2} O_2 \to Fe_2O_3$,$\Delta H = -193.4 \ kJ$;
$Mg + \frac{1}{2} O_2 \to MgO$,$\Delta H = -140.2 \ kJ$.
પ્રક્રિયા $3Mg + Fe_2O_3 \to 3MgO + 2Fe$ માટે $\Delta H$ નું મૂલ્ય $kJ$ માં શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo