જો બેન્ઝિનની દહન પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર $-3264.6 \ kJ/mol$ હોય,તો $39 \ g$ બેન્ઝિનના દહનથી ઉદભવતી ઉષ્મા ...... $kJ$ હોય.

  • A
    $816.15$
  • B
    $1632.3$
  • C
    $6528.2$
  • D
    $2448.45$

Explore More

Similar Questions

Hess ના નિયમની ગણતરીઓ પર આધારિત,$SO_3$ માં સરેરાશ $S-O$ બંધ ઉર્જા કેટલી છે જો $SO_3$ ની $\Delta H_f^o = -270 \ kJ \ mol^{-1}$ હોય. આપેલ છે: $O=O$ ની બંધ ઉર્જા $495 \ kJ \ mol^{-1}$,$S_{(s)}$ માટે ઉર્ધ્વપાતન ઉષ્મા $277 \ kJ \ mol^{-1}$ છે. $SO_3$ માં સરેરાશ $S-O$ બંધ ઉર્જાની ગણતરી કરો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રમાણિત દહન એન્થાલ્પી,$\Delta H_c^ \circ$ ને વ્યાખ્યાયિત કરે છે?

$298 \ K$ તાપમાને $H_2O_{(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $-241.82 \ kJ \ mol^{-1}$ છે. જો $C_p$ તાપમાનથી સ્વતંત્ર હોય,તો $373 \ K$ તાપમાને $H_2O_{(g)}$ ની સર્જન એન્થાલ્પી શોધો.
$H_2O_{(g)}$ નો $C_p = 33.58 \ J \ K^{-1} \ mol^{-1}$
$H_{2(g)}$ નો $C_p = 28.84 \ J \ K^{-1} \ mol^{-1}$
$O_{2(g)}$ નો $C_p = 29.37 \ J \ K^{-1} \ mol^{-1}$

આપેલ છે કે $:$
$2 C_{(s)} + 2 O_{2_{(g)}} \rightarrow 2 CO_{2_{(g)}} ; \Delta H = -787 \ kJ$
$H_{2_{(g)}} + \frac{1}{2} O_{2_{(g)}} \rightarrow H_2 O_{(l)} ; \Delta H = -286 \ kJ$
$C_2 H_{2_{(g)}} + \frac{5}{2} O_{2_{(g)}} \rightarrow 2 CO_{2_{(g)}} + H_2 O_{(l)} ; \Delta H = -1301 \ kJ$
એસિટિલીનની સર્જન ઉષ્મા (heat of formation) કેટલી થશે $:-$

નીચેની પ્રક્રિયાઓના આધારે કયું સાચું છે?
$C_{(gr)} + O_{2_{(g)}} \to CO_{2_{(g)}}, \Delta H = x \ kJ/mol$
$C_{(gr)} + \frac{1}{2} O_{2_{(g)}} \to CO_{(g)}, \Delta H = y \ kJ/mol$
$CO_{(g)} + \frac{1}{2} O_{2_{(g)}} \to CO_{2_{(g)}}, \Delta H = z \ kJ/mol$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo