$XY$,$X_2$ અને $Y_2$ (બધા જ દ્વિપરમાણ્વીય અણુ) ની બંધ વિયોજન ઉર્જાનો ગુણોત્તર $1 : 1 : 0.5$ છે. જો $XY$ ની નિર્માણ એન્થાલ્પી $\Delta_fH = -200 \ kJ \ mol^{-1}$ હોય,તો $X_2$ ની બંધ વિયોજન ઉર્જા $kJ \ mol^{-1}$ માં શોધો.

  • A
    $200$
  • B
    $100$
  • C
    $800$
  • D
    $300$

Explore More

Similar Questions

જો $\Delta H_f (H_2O) = X$ હોય,તો $CH_3COOH$ અને $NaOH$ ની તટસ્થીકરણ ઉષ્મા કેટલી હશે?

કાર્બનનું $CO_2$ માં દહન થવાની ઉષ્મા $-393.5 \ kJ/mol$ છે. કાર્બન અને ઓક્સિજન વાયુમાંથી $35.2 \ g$ $CO_2$ બનતી વખતે મુક્ત થતી ઉષ્મા $..... \ kJ$ છે.

થર્મોડાયનેમિક્સનો પ્રયોગ કરતી વખતે,એક વિદ્યાર્થીએ નીચે મુજબના અવલોકનો નોંધ્યા:
$HCl + NaOH \rightarrow NaCl + H_{2}O$ $\Delta H = -57.3 \ kJ \ mol^{-1}$
$CH_{3}COOH + NaOH \rightarrow CH_{3}COONa + H_{2}O$ $\Delta H = -55.3 \ kJ \ mol^{-1}$
વિદ્યાર્થી દ્વારા ગણતરી કરવામાં આવેલ $CH_{3}COOH$ ની આયનીકરણ એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં છે. (નજીકનો પૂર્ણાંક)

નીચેના થર્મોકેમિકલ સમીકરણો આપેલા છે:
$(1) \ H_2O_{(g)} + C_{(s)} \to CO_{(g)} + H_{2(g)} ; \Delta H_1 = 100 \ kJ$
$(2) \ CO_{(g)} + \frac{1}{2}O_{2_{(g)}} \to CO_{2_{(g)}} ; \Delta H_2 = -300 \ kJ$
$(3) \ H_{2(g)} + \frac{1}{2}O_{2_{(g)}} \to H_2O_{(g)} ; \Delta H_3 = -250 \ kJ$
પ્રક્રિયા $(4) \ C_{(s)} + O_{2_{(g)}} \to CO_{2_{(g)}} ; \Delta H_4 = -x \ kJ$ માટે $x$ નું મૂલ્ય શોધો.

પ્રક્રિયાની ઉષ્મા શેના પર આધાર રાખતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo