પાણીના ઉત્કલન બિંદુએ $900 \ J/g$ ઉષ્માનો વિનિમય થાય છે. તો એન્ટ્રોપીમાં થતો વધારો $J \ K^{-1} \ mol^{-1}$ માં કેટલો હશે?

  • A
    $43.4$
  • B
    $87.2$
  • C
    $900$
  • D
    $0$

Explore More

Similar Questions

સ્વયંભુ પ્રક્રિયા માટે સાચું વિધાન ઓળખો.

તે પ્રક્રિયા/પ્રક્રિયા ઓળખો જેમાં એન્ટ્રોપી ઘટે છે.

જો $2 \ moles$ $H_2$ અને $1 \ mole$ $O_2$ વાયુ સંયોજાઈને $2 \ moles$ પ્રવાહી પાણી બનાવે અને અચળ દબાણે $300 \ K$ તાપમાને $525 \ kJ$ ઉષ્મા મુક્ત કરે,તો આસપાસના (surrounding) એન્ટ્રોપી ફેરફારની ગણતરી કરો. ($J \ K^{-1}$ માં)

એન્ટ્રોપી નીચેનામાંથી કોના કિસ્સામાં મહત્તમ હોય છે?

બ્રહ્માંડની એન્ટ્રોપી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo