એન્ટ્રોપી નીચેનામાંથી કોના કિસ્સામાં મહત્તમ હોય છે?

  • A
    વરાળ
  • B
    $0\,^{\circ}C$ તાપમાને પાણી
  • C
    $4\,^{\circ}C$ તાપમાને પાણી
  • D
    બરફ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $\Delta S$ ધન છે?

જો $2 \ moles$ $H_2$ અને $1 \ mole$ $O_2$ વાયુ સંયોજાઈને $2 \ moles$ પ્રવાહી પાણી બનાવે અને અચળ દબાણે $300 \ K$ તાપમાને $525 \ kJ$ ઉષ્મા મુક્ત કરે,તો આસપાસના (surrounding) એન્ટ્રોપી ફેરફારની ગણતરી કરો. ($J \ K^{-1}$ માં)

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,પ્રમાણિત પ્રક્રિયા એન્ટ્રોપી ફેરફાર $(\Delta S^o)$ ધન છે અને પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફાર $(\Delta G^o)$ તાપમાન વધવાની સાથે ઝડપથી ઘટે છે?

$150\,^{\circ}C$ અને $25\,^{\circ}C$ વચ્ચે કાર્યરત એન્જિન ઊંચા તાપમાનના રિઝર્વોયર પાસેથી $500\,J$ ઉષ્મા મેળવે છે. જો કોઈ ઘર્ષણ નુકસાન ન હોય,તો એન્જિન દ્વારા કરવામાં આવેલ કાર્ય .....$J$ છે.

Difficult
View Solution

કયા કિસ્સામાં એન્ટ્રોપીમાં ફેરફાર ઋણ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo