$25 \ ^\circ C$ તાપમાને $2C_6H_6(l) + 15O_2(g) \rightarrow 12CO_2(g) + 6H_2O(l)$ પ્રક્રિયા માટે અચળ કદે અને અચળ દબાણે પ્રક્રિયા ઉષ્મા વચ્ચેનો તફાવત $kJ$ માં શોધો.

  • A
    $7.43$
  • B
    $3.72$
  • C
    $-7.43$
  • D
    $-3.72$

Explore More

Similar Questions

આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ માટે,થર્મોડાયનેમિક પરિમાણોનું સાચું સંયોજન કયું હશે?

ચોક્કસ તાપમાને $CH_{4(g)}$ ના દહન માટે ${\Delta _c}{U^\circ}$ નું મૂલ્ય $-100 \ kJ/mol$ છે. તો ${\Delta _c}{H^\circ}$ નું મૂલ્ય કેટલું હશે?

$300 \ K$ તાપમાને પ્રક્રિયા $2C_6H_{6(l)} + 15O_{2(g)} \longrightarrow 12CO_{2(g)} + 6H_2O_{(l)}$ માટે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર $(\Delta _r H)$ અને પ્રક્રિયા આંતરિક ઉર્જા ફેરફાર $(\Delta _r U)$ વચ્ચેનો તફાવત $....$ $J \ mol^{-1}$ છે $(R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1})$

$27 \ ^oC$ તાપમાને $7 \ g$ $N_{2(g)}$ નું $0.5 \ MPa$ ના પ્રારંભિક દબાણથી $0.1 \ MPa$ ના અંતિમ દબાણ સુધી પ્રતિવર્તી અને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે છે. આશરે થયેલ કાર્ય શોધો $[ln \ 5 = 1.6]$ ..... $J$

$300 \ K$ તાપમાને $X_2Y_{4(l)} \rightarrow 2XY_{2(g)}$ પ્રક્રિયા માટે,$\Delta U$ અને $\Delta S$ ના મૂલ્યો અનુક્રમે $2 \ kcal$ અને $20 \ cal \ K^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $\Delta G$ નું મૂલ્ય કેટલું થશે ($cal$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo