પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K)$ અને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર $(\Delta G^o)$ વચ્ચેનો સાચો સંબંધ ....... છે.

  • A
    $\Delta G^o = -RT \ln K$
  • B
    $\Delta G^o = RT \ln K$
  • C
    $\Delta G^o = -2.303 RT \ln K$
  • D
    $\Delta G^o = 2.303 RT \log K$

Explore More

Similar Questions

$300 \text{ K}$ તાપમાને પ્રક્રિયા $X \rightleftharpoons Y$ ધ્યાનમાં લો. જો તે જ તાપમાને $\Delta H^\circ$ અને $K$ ના મૂલ્યો અનુક્રમે $28.40 \text{ kJ mol}^{-1}$ અને $1.8 \times 10^{-7}$ હોય,તો પ્રક્રિયા માટે $\Delta S^\circ$ નું મૂલ્ય $\text{J K}^{-1} \text{ mol}^{-1}$ માં કેટલું થશે? (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $R = 8.3 \text{ J K}^{-1} \text{ mol}^{-1}$,$\ln 10 = 2.3$,$\log 3 = 0.48$,$\log 2 = 0.30$)

પ્રક્રિયા $CH_{4(g)} + H_{2(g)} \longrightarrow C_2H_{6(g)}$ માટે,$K_p = 3.356 \times 10^{17}$ હોય,તો $298 \ K$ તાપમાને પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$ ની ગણતરી કરો.

$300 \ K$ તાપમાને $A + B \rightleftharpoons C + D$ પ્રક્રિયામાં રહેલી સ્પીસીઝની સંતુલન સાંદ્રતા અનુક્રમે $3, 5, 10$ અને $15 \ mol \ L^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $\Delta G$ નું મૂલ્ય કેટલું થશે ($cal$ માં)?

સુક્રોઝનું જળવિભાજન નીચેની પ્રક્રિયા દ્વારા આપવામાં આવે છે:
$\text{Sucrose} + H_{2}O \rightleftharpoons \text{Glucose} + \text{Fructose}$
જો $300 \ K$ તાપમાને સંતુલન અચળાંક $(K_{c})$ $2 \times 10^{13}$ હોય,તો તે જ તાપમાને $\Delta_{r}G^{\Theta}$ નું મૂલ્ય કેટલું હશે?

સંતુલન અવસ્થામાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo