પ્રક્રિયા $C_2H_{2(g)} + \frac{5}{2}O_{2(g)} \rightarrow 2CO_{2(g)} + H_2O_{(\ell)}$ માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો,જો:
$\Delta_fH^{\circ}(CO_2) = -393 \ kJ \ mol^{-1}$
$\Delta_fH^{\circ}(H_2O) = -286 \ kJ \ mol^{-1}$
$\Delta_fH^{\circ}(C_2H_2) = 227 \ kJ \ mol^{-1}$

  • A
    $-650 \ kJ \ mol^{-1}$
  • B
    $-1950 \ kJ \ mol^{-1}$
  • C
    $-1299 \ kJ \ mol^{-1}$
  • D
    $-2598 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને કાર્બન મોનોકસાઈડની પ્રમાણિત નિર્માણ ઉષ્મા $-110.5 \ kJ/mol$ છે. તો $298 \ K$ અને અચળ કદે કાર્બન મોનોકસાઈડની પ્રમાણિત નિર્માણ ઉષ્મા ............... $kJ/mol$ છે. ($.73$ માં)

Difficult
View Solution

પ્રક્રિયા $4H_{(g)} \to 2H_{2(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $-869.6\, kJ$ છે. $H-H$ બંધની બંધ વિયોજન ઉર્જા .....$kJ$ છે.

$Cl_{2(g)} \rightarrow 2Cl_{(g)}$ પ્રક્રિયા માટે,$\Delta H$ નું મૂલ્ય ....... છે.

$25 \, ^oC$ તાપમાને કાર્બન,હાઇડ્રોજન અને મિથેનની દહન એન્થાલ્પી અનુક્રમે $-395.5 \, kJ \, mol^{-1}$,$-285.8 \, kJ \, mol^{-1}$ અને $-890.4 \, kJ \, mol^{-1}$ છે. તે તાપમાને મિથેનની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ..... $kJ \, mol^{-1}$ છે.

Difficult
View Solution

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયું સમીકરણ સર્જન એન્થાલ્પીની વ્યાખ્યાને અનુરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo