વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden) એટલે શું?

  • A
    વિશ્વના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવેલા વૃક્ષો,ક્ષુપ,છોડ અને આરોહી વનસ્પતિઓનો વૈજ્ઞાનિક રીતે આયોજિત સંગ્રહ.
  • B
    વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહસ્થાન.
  • C
    આજીવિકા અને રોજગારી માટે પર્યાવરણીય પ્રવાસનને પ્રોત્સાહન આપવું.
  • D
    એવું સ્થળ જ્યાં અભ્યાસ અને સંદર્ભ માટે વનસ્પતિ,પ્રાણી અને અશ્મિઓના નમૂનાઓ એકત્રિત કરવામાં આવે છે.

Explore More

Similar Questions

એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહસ્થાન એટલે:

મોનોગ્રાફ (Monograph) એટલે શું?

ખોટી જોડ શોધો:

વનસ્પતિઉદ્યાન એ સાર્વજનિક વિહાર સ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે?

ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હર્બેરિયમ ક્યાં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo