વનસ્પતિઉદ્યાન એ સાર્વજનિક વિહાર સ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે?

  • A
    આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓના નમૂનાઓ સચવાય છે.
  • B
    આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ,આર્થિક મહત્વ ધરાવતી વનસ્પતિઓ અને દુર્લભ/નાશપ્રાય વનસ્પતિ જાતિઓનો ઉછેર કરવામાં આવે છે.
  • C
    આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર માત્ર સૌંદર્યલક્ષી હેતુ માટે કરવામાં આવે છે.
  • D
    આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓનો ઉછેર માત્ર પર્યાવરણીય સંરક્ષણ માટે કરવામાં આવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સ્થળ વિદ્યાર્થીઓને વર્ગીકરણીય સંશોધન કરવા માટે સુવિધા પૂરી પાડે છે?

$S$ વિધાન: કીટકોને પકડી,મારીને પિન દ્વારા કીટબૉક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$R$ કારણ: પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જેવા મોટા પ્રાણીઓને સામાન્ય રીતે સ્ટફિંગ (ભરણ) પદ્ધતિ દ્વારા જાળવવામાં આવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

વનસ્પતિ ઉદ્યાનમાં રહેલી વનસ્પતિઓના ઉપયોગથી સંશોધનના કયાં ક્ષેત્રોની માહિતી મેળવી શકાય છે?

નીચેનામાંથી શેમાં ફર્નરી,કન્ઝર્વેટરી,કૃત્રિમ જળાશય અને ઓર્કિડિયમ વિકસાવવામાં આવે છે?

વનસ્પતિઉદ્યાનો શા માટે જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo