વનસ્પતિ નમૂનાઓનો સંગ્રહ કરવા માટેનો સાચો ક્રમ ....

  • A
    એકત્રીકરણ,દાબન,વિષાક્તન,શુષ્કન
  • B
    એકત્રીકરણ,આરોપણ,દાબન,વિષાક્તન
  • C
    એકત્રીકરણ,દાબન,શુષ્કન,વિષાક્તન
  • D
    એકત્રીકરણ,શુષ્કન,વિષાક્તન,દાબન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

હર્બેરિયમના પરિરક્ષણ (preservation) માટે નીચેનામાંથી શું જરૂરી છે?

આપેલા વિધાનો $(i-iv)$ દ્વારા નીચેનામાંથી કયા વર્ગીકરણ સહાયક સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે?
$(i)$. તેઓ સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપિત હોય છે.
$(ii)$. તેમની પાસે અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહિત વનસ્પતિ અને પ્રાણીઓના નમૂનાઓનો સંગ્રહ હોય છે.
$(iii)$. કીટકોને એકત્રિત કર્યા પછી,મારીને અને પિન લગાવીને બોક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$(iv)$. તેમની પાસે ઘણીવાર પ્રાણીઓના હાડપિંજરનો સંગ્રહ પણ હોય છે.

હર્બેરિયમનું મહત્વ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo