હર્બેરિયમના પરિરક્ષણ (preservation) માટે નીચેનામાંથી શું જરૂરી છે?

  • A
    ફ્યુમિગેશન (ધૂમ્રણ)
  • B
    દોરા વડે ટાંકા લેવા
  • C
    સેલોટેપ લગાવવી
  • D
    સૂકવવું

Explore More

Similar Questions

નીચેના સ્થળોને તેમના સંબંધિત પ્રાણી ઉદ્યાનો સાથે જોડો:
કોલમ-$I$ (સ્થળ)કોલમ-$II$ (પ્રાણી ઉદ્યાન)
$A$. ચેન્નાઈ$i$. પ્રાણી ઉદ્યાન
$B$. અમદાવાદ$ii$. રાણી જીજામાતા ઉદ્યાન
$C$. મુંબઈ$iii$. નેહરુ પ્રાણી ઉદ્યાન
$D$. હૈદરાબાદ$iv$. સફારી પાર્ક
$v$. એરિગનાર અન્ના પ્રાણી ઉદ્યાન

નીચેનામાંથી કયું વિધાન વનસ્પતિ-ઉદ્યાન (Botanical Garden) માટે સત્ય નથી?

વનસ્પતિઉદ્યાનો શા માટે જરૂરી છે?

એક વૈજ્ઞાનિકને એક વનસ્પતિ મળી છે, જે તેને નવી પ્રજાતિ લાગે છે. તે તેની ઓળખ, વર્ગીકરણ અને નામકરણ કેવી રીતે કરશે?

Difficult
View Solution

વનસ્પતિ ઉદ્યાનમાં વનસ્પતિઓ પરના સંશોધન દ્વારા શું મેળવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo