જાતિ પછી છેક જીવાવરણની ક્રમશઃ રચના કયા ક્રમમાં થાય છે ?
જાતિ - વસતિ - જીવસમાજ - નિવસનતંત્રો - જીવાવરણ - દ્રશ્યભૂમિઓ
વસતિ - જીવસમાજ - નિવસનતંત્રો - દ્રશ્યભૂમિઓ - જીવાવરણ
જીવસમાજ - અનેક સમાજ - નિવસનતંત્ર - જીવાવરણ
વસતિ - નિવસનતંત્રો - જીવાવરણ -દ્રશ્યભૂમિઓ
ઈકોલોજી નું વર્ણન $......$ રીતે કરી શકાય.
નિવસનતંત્રનાં ઘટકોનું વર્ણન કરો.
માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.
$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.
$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે