વૃદ્ધિ માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

  • A
    બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે.
  • B
    કોષવિભાજનને પરિણામે પેશી,અંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
  • C
    પ્રાણીઓમાં વૃદ્ધિ તેમના જીવનપર્યંત થાય છે.
  • D
    સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતા જ રહે છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ને ઓળખો:
$A \xrightarrow[\Delta]{aq. NaOH} C_2H_5OH \xleftarrow{AgOH} B$

$1+\frac{1}{4}+\frac{1 \cdot 3}{4 \cdot 8}+\frac{1 \cdot 3 \cdot 5}{4 \cdot 8 \cdot 12}+\ldots$ ની કિંમત શોધો.

$x$-અક્ષ પર $x = -a$ અને $x = +a$ પર બે સમાન બિંદુવત વિદ્યુતભારો સ્થિર છે. ઉગમબિંદુ પર બીજો એક બિંદુવત વિદ્યુતભાર $Q$ મૂકવામાં આવ્યો છે. જ્યારે $Q$ ને $x$-અક્ષ પર $x$ જેટલા નાના અંતરે સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તેની વિદ્યુત સ્થિતિઊર્જામાં થતો ફેરફાર આશરે કોના પ્રમાણમાં હોય છે?

જો $(1+x)^{15}=a_0+a_1 x+\ldots+a_{15} x^{15}$ હોય,તો $\sum_{r=1}^{15} r \frac{a_r}{a_{r-1}}$ ની કિંમત શોધો.

ત્રણ સમતલીય રેખાઓમાંથી દરેક પર $p$ બિંદુઓ પસંદ કરવામાં આવે છે. આ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણની મહત્તમ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo