જીવસમાજ એ વિવિધ .......નો સમૂહ છે જ્યારે જીવાવરણ એ બધાં .......નો સમૂહ છે.

  • A

      જાતિઓ, નિવસનતંત્રો  

  • B

      જાતિઓ, પ્રજાતિઓ

  • C

      વસતિઓ, નિવસનતંત્રો

  • D

      પ્રજાતિઓ, કુળ

Similar Questions

નિવસનતંત્ર વિશે સામાન્ય માહિતી આપી વિવિધ નિવસનતંત્રના ઉદાહરણ આપો

નીચેનામાંથી કેટલા નિવસનતંત્રો કૃત્રિમ નિવસનતંત્ર છે ?

જંગલ, વેલાનદ્દમુખી, ડાંગરનું ખેતર,રણ, માછલીઘર

તળાવનો સમાવેશ કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં દર્શાવી શકાય.

નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?

પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે.