મીશર અનુસાર ન્યુક્લેઇન કયા પ્રકારનો પદાર્થ છે ?

  • A

      નિર્બળ બેઇઝ

  • B

      પ્રબળ બેઇઝ

  • C

      નિર્બળ ઍસિડ

  • D

      પ્રબળ ઍસિડ

Similar Questions

 ન્યુક્લિઓસાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

$DNA$ એટલે .......

બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝની જોડી વચ્ચેનું અંતર કેટલું હોય છે ?

જો ન્યુક્લિઓટાઈડની  બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?

  • [NEET 2020]

 ન્યુક્લિઓઝોમ.........