ન્યુક્લિઓસાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પેન્ટોઝ શર્કરા
પેન્ટોઝ શર્કરા $+$ નાઈટ્રોજન બેઈઝ
નાઈટ્રોજન બેઈઝ
પેન્ટોઝ શર્કરા $+$ નાઈટ્રોજન બેઈઝ $+$ ફોસ્ફેટ
જે ક્રોમેટીન ગાઢ રીતે ગોઠવાયેલ હોય અને ઘટ્ટ રીતે અભિરંજીત થતો હોય તેને શું કહે છે ?
જો એક રંગસુત્ર $2,00,000$ બેઈઝ જોડ ધરાવતો હોય તો તેમાં કેટલા ન્યુક્લિઓઝોમ હશે ?
જે $DNA$ ની લંબાઈમાં $45,000$ બેઈઝ યુગ્મ હોય, તો $DNA$ - નાં અણું કેટલાં સંપૂર્ણ વળાંક લેશે ?
નીચેનામાંથી કઈ રચના શક્ય નથી ?
$\rm {DNA}$ પેકેજિંગમાં હિસ્ટોનનું શું કાર્ય છે ?