નીચે આપેલ પૈકી કોના સંશોધન 1980માં થયાને કારણે ઉદ્દવિકાસ થવાથી $RNA$ વિશ્વ શબ્દ વપરાયો ?
$ m-RNA, t - RNA, r - RNA $ દ્વારા પ્રોટીનસંશ્લેષણ થાય છે.
અમુક વાયરસમાં $RNA$ જનનદ્રવ્ય તરીકે છે.
$ RNA$ ઉત્સેચકીય ગુણધર્મ ધરાવે છે.
બધા જ કોષોમાં $RNA$ જોવા મળતાં નથી.
પ્રત્યાંકન માટે કઈ રચના સક્રિય છે ?
$tRNA$ કેટલા પ્રકારના હોય છે ?
પુનરાવર્તન શૃંખલાઓ $DNA$ નાં ભાગો છે. જે જીનોમમાં ઘણી વખત પુનરાવર્તીત બેઝ ધરાવે છે. પરંતુ
$(a)$ તેઓ યુક્રોમેટીન સાથે સંકળાયેલ છે.
$(b)$ તેઓ હિટેરોક્રોમેટીન સાથે સંકળાયેલ છે.
$(c)$ તેઓ $DNA$ ની ચોક્કસતાના આધારે વ્યક્તિની ઓળખમાં મદદ કરે છે.
શર્કરાએ પિરિમિડિન સાથે શેનાં દ્વારા જોડાય છે?
$t-RNA$ માં