$t-RNA$ માં

  • A

    $CCA -OH \;5$ છેડા ઉપર હાજર છે.

  • B

    $T \Psi C$ લૂપ એ એમિનો એસિડ જોડાણ માટે છે.

  • C

    $DHU$ લૂપ $AA$ એક્ટિવેટીંગ ઉત્સચકનાં જોડાણ માટે છે.

  • D

    ત્રણ રિકોગ્નીશન (ઓળખ) જગ્યાઓ હોય છે.

Similar Questions

નીચેનામાંથી શું $RNA$ માં વાપરી શકાય તેમ નથી?

નીચેનામાંથી કોણ કોઈ પ્રોટીન માટે કોડ કરતું નથી?

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ કોણે વિકસાવી ?

નીચેનામાંથી કયો ઉત્સેક $DNA$ નાં મલ્ટિપ્લીકેશન (બહુગુણન) માં વપરાય છે?

આપેલામાંથી ક્યા સમૂહનાં સંકેતોને સમાપ્તિ સંકેત કહે છે?