ગ્લુકોઝ + $ATP$ $\rightarrow$ ગ્લુકોઝ-$6$-ફૉસ્ફેટ. આ પ્રક્રિયા કયા ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે?

  • A
    હેક્સોકાઈનેઝ
  • B
    ફ્રુક્ટોકાઈનેઝ
  • C
    આલ્ડોલેઝ
  • D
    હાઈડ્રોલેઝ

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસની અંતિમ નીપજ કઈ છે?

ગ્લાયકોલિસિસમાં,બે $ATP$ અણુઓ . . . . . . દરમિયાન વપરાય છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ડિહાઈડ્રેશન (નિર્જલીકરણ) દ્વારા પૂર્ણ થાય છે?

સુક્રોઝનું રૂપાંતરણ શેમાં થાય છે?

શ્વસનમાં,પાયરુવિક એસિડ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo