નીચેનામાંથી કઈ પ્રક્રિયા ડિહાઈડ્રેશન (નિર્જલીકરણ) દ્વારા પૂર્ણ થાય છે?

  • A
    $2$-ફોસ્ફોગ્લિસરેટ $\rightarrow$ ફોસ્ફોઈનોલ પાયરુવેટ
  • B
    ફોસ્ફોઈનોલ પાયરુવેટ $\rightarrow$ પાયરૂવિક એસિડ
  • C
    $1,3-BPGA \rightarrow 3-PGA$
  • D
    $DHAP \rightarrow PGAL$

Explore More

Similar Questions

ગ્લુકોઝના ગ્લાયકોલિસિસ દરમિયાન નીચેનામાંથી કઈ નીપજ બને છે?

ગ્લાયકોલિસિસ (Glycolysis) વિશે અસત્ય વિધાન ઓળખો.

આપણે જોઈએ છીએ કે ગ્લાયકોલિસિસમાં એક તબક્કો એવો છે જ્યાં $NAD^{+}$ માંથી $NADH + H^{+}$ બને છે; આ ત્યારે થાય છે જ્યારે:

ગ્લાયકોલિસિસની અંતિમ નીપજ કઈ છે?

$A-$ ગ્લાયકોલિસિસ દરમિયાન,$2$ $ATP$ અને $2$ $NADH_2$ બને છે.
$R-$ ગ્લાયકોલિસિસ દરમિયાન $2$ $ATP + 2$ $FADH_2 + 4$ $NADH_2$ ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo