ચોક્કસ પ્રકારના એમિનો ઍસિડને કોષરસમાંથી ગ્રહણ કરી રિબોઝોમ પર ગોઠવનાર $RNA :$
$ t - RNA$
$ m - RNA$
$ r - RNA$
$ s - RNA$
જનીનની એક કોડિંગ શૃંખલા પર $AGGTATCGCAT$ બેઝ ક્રમ છે તો પ્રત્યાક્તિ $mRNA$ શૃંખલા પરનો પૂરક ક્રમ શું હશે?
$X$ અને $Y$ ની સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ રંગસૂત્ર | $(P)$ જનીનિક સંકેત |
$(2)$ $m-RNA$ | $(Q)$ જનીન |
$(3)$ $t-RNA$ | $(R)$ રોબોઝૉમ |
$(4)$ $r-RNA$ | $(S)$ પ્રતિસંકેત |
$DNA$ માંથી ચોક્કસ પ્રકારના પ્રોટીનસંશ્લેષણ માટેની માહિતી લાવનાર :
સિગ્માકારક $\sigma$ $RNA$ પોલિમરેઝ સાથે જોડાતા શું થાય છે ?
નીચે આપેલ વિકલ્પમાં પૂરકતા નથી.