નીચે આપેલ પૈકી કયો $RNA$ નો પ્રકાર છે ?
$ z - RNA$
$ t - RNA$
$ D - RNA$
$ F - RNA$
નીચેનામાંથી કયો $RNA$ પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?
$DNA$ ટેમ્પલેટ ઉપર $RNA$ ની શૃંખલા બનવાની ધટનાને....
રિબોઝોમ નામની અંગિકાઓમાં જોવા મળતો $RNA :$
આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે
$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.
$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.
$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી. પરંતુ કેપિંગ જરૂરી છે.
કયો એકમાત્ર ઉત્સુચક શક્તિમાન છે કે જે પ્રોકેરીયોટ્સમાં પ્રત્યાંકન પ્રક્રિયા દરમ્યાન આરંભ, લંબાઈમાં વધારો અને સમાપ્તિનું ઉત્પ્રેરણ કરે છે ?