......... એક ટેમ્પ્લેટ તરીકે વર્તે છે.
$ mRNA$ ની પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલા
$ tRNA$
જનીનોની બે-પોલિન્યૂક્લિઓટાઈડ શૃંખલાઓ પૈકી કોઈ એક
જનીનોની બંને પોલિન્યૂક્લિઓટાઈડ શૃંખલાઓ
$RNA$ પોલિમરેઝ $III$ કયા પ્રકારના $RNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે ?
$DNA -CTGATAGC$ ની ટેમ્પલેટ શૃંખલાનું પ્રત્યાંકન $RNA$ ઉપર . . થાય છે.
નીચે આપેલ $m- RNA$ ની પ્રક્રિયક શૃંખલા રૂપાંતરણ માટે તૈયાર હોય છે. $5'\ AUG\ CUA\ UAC\ UAA\ CUG\ CCa\ UGC\ UAG-3$.
આ પોલિલપેપ્ટાઈડ શૃંખલામાં કેટલા એમિનો એસિડની હાજરી હશે જે $m-RNA$ સાથે સંબંધ ધરાવે છે?
પ્રત્યાંકનની ક્રિયામાં Sigma factor એ કઈ પ્રક્રિયા માટે આવશ્યક છે?
ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવાથી તે કોના સંશ્લેષણ ઉપર અસર કરશે?