નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ ચરબી$(i)$ બધા ફેટી એસિડ સંતૃપ્ત અને લાંબી શૃંખલા ધરાવે છે
$(b)$ તેલ$(ii)$ બધા ફેટી એસિડ અસંતૃપ્ત અને ટૂંકી કે લાંબી શૃંખલા ધરાવે છે
$(c)$ મીણ$(iii)$ આલ્કોહોલનો અણુ મોનોહાઈડ્રોક્સિ આલ્કોહોલ છે
$(d)$ જટિલ લિપિડ$(iv)$ લિપિડ ઉપરાંત બિન-લિપિડ ઘટક

  • A
    $(a-ii), (b-i), (c-iii), (d-iv)$
  • B
    $(a-iv), (b-i), (c-iii), (d-ii)$
  • C
    $(a-i), (b-ii), (c-iv), (d-iii)$
  • D
    $(a-i), (b-ii), (c-iii), (d-iv)$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ રાસાયણિક બંધારણને ઓળખો.

સૌથી વધુ ઉર્જા ધરાવતો ઘટક ... છે.

ચરબીનો દરેક અણુ શેનો બનેલો છે?

$S$ - વિધાન : જે લિપિડની રચનામાં આલ્કોહૉલ અને ફેટિઍસિડ ઉપરાંત બિન-લિપિડ ઘટક સંકળાયેલ હોય તેને જટિલ લિપિડ કહેવાય.
$R$ - કારણ : લિપોપ્રોટીનની રચનામાં બિન-લિપિડ ઘટક તરીકે પ્રોટીન આવેલ હોય છે.

પ્રોસ્ટાગ્લેન્ડિન્સ એ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo