ચરબીનો દરેક અણુ શેનો બનેલો છે?

  • A
    $1$ ગ્લિસરોલ અને $1$ ફેટી ઍસિડનો અણુ
  • B
    $1$ ગ્લિસરોલ અને $3$ ફેટી ઍસિડના અણુઓ
  • C
    $3$ ગ્લિસરોલ અને $1$ ફેટી ઍસિડનો અણુ
  • D
    $3$ ગ્લિસરોલ અને $3$ ફેટી ઍસિડના અણુઓ

Explore More

Similar Questions

કોષનું રચનાત્મક લિપીડ ....... છે.

ચરબી શેમાં અદ્રાવ્ય છે?

વિધાન : અસંતૃપ્ત ચરબી સંતૃપ્ત ચરબીની તુલનામાં વધુ સક્રિય હોય છે.
કારણ : અસંતૃપ્ત ચરબીમાં તેમની રચનામાં માત્ર એકલ બંધ (single bonds) હોય છે.

વિધાન $A$ : લિપોપ્રોટીન એ જટિલ લિપિડ છે.
કારણ $R$ : લિપોપ્રોટીનનું બંધારણ ફૅટી ઍસિડ,આલ્કોહોલ અને બિનલિપિડ ઘટકથી રચાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

એર્ગોસ્ટેરોલ એ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo