લીપોપ્રોટીન એ કયા પ્રકારના લિપિડનું ઉદાહરણ છે?

  • A
    સાદા લિપિડ
  • B
    જટિલ (સંયુગ્મી) લિપિડ
  • C
    સ્ટેરોઈડ
  • D
    સ્ટેરોલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ચરબી શેમાં અદ્રાવ્ય છે?

કયું ચરબીમાં દ્રાવ્ય વિટામિન રુધિર ગંઠાઈ જવા માટે જરૂરી છે?

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ ચરબી$(i)$ બધા ફેટી એસિડ સંતૃપ્ત અને લાંબી શૃંખલા ધરાવે છે
$(b)$ તેલ$(ii)$ બધા ફેટી એસિડ અસંતૃપ્ત અને ટૂંકી કે લાંબી શૃંખલા ધરાવે છે
$(c)$ મીણ$(iii)$ આલ્કોહોલનો અણુ મોનોહાઈડ્રોક્સિ આલ્કોહોલ છે
$(d)$ જટિલ લિપિડ$(iv)$ લિપિડ ઉપરાંત બિન-લિપિડ ઘટક

તેલ અને ચરબીમાં જોવા મળતો સંતૃપ્ત ફેટી એસિડ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo