વિધાન $X$: લાઇકેન મુખ્ય બે ઘટકોનો બનેલો છે. વિધાન $Y$: લાઇકેનમાં ફાયકોબાયોન્ટ પરપોષી ઘટક છે અને માયકોબાયોન્ટ સ્વપોષી ઘટક છે.

  • A
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ ખોટું છે.
  • B
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ સાચું છે,પરંતુ વિધાન $Y$ એ વિધાન $X$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ એ વિધાન $X$ ની સાચી સમજૂતી છે.
  • D
    વિધાન $Y$ સાચું છે અને વિધાન $X$ ખોટું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો સમાવેશ વર્ગીકરણની પાંચ સૃષ્ટિ પ્રણાલીમાં થતો નથી?

તમાકુમાં કયા રોગ માટે $D.J. Ivanowsky$ એ વાઈરસને રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા હતા?

વાયરસ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપેલ આકૃતિમાં $''A''$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

ફાયકોબાયોન્ટ (phycobiont) અને માયકોબાયોન્ટ (mycobiont) શબ્દો શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo