ફાયકોબાયોન્ટ (phycobiont) અને માયકોબાયોન્ટ (mycobiont) શબ્દો શું સૂચવે છે?

  • A
    ફાયકોબાયોન્ટ ફૂગનો અને માયકોબાયોન્ટ લીલનો ઘટક છે.
  • B
    ફાયકોબાયોન્ટ લીલનો અને માયકોબાયોન્ટ ફૂગનો ઘટક છે.
  • C
    બંને ફૂગના ઘટકો છે.
  • D
    બંને લીલના ઘટકો છે.

Explore More

Similar Questions

વિધાન $A$: વાઇરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી માનવામાં આવે છે.
કારણ $R$: વાઇરસ નિર્જીવ છે,પરંતુ તે જીવંત કોષોમાં ફરજિયાત પરોપજીવી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કોણ પ્રદૂષણસૂચક તરીકે વર્તે છે?

આપેલ પત્રમય લાઈકેનના આડા છેદમાં '$A$' તરીકે દર્શાવેલ ભાગને શું કહે છે?

નીચેનામાંથી કયો વનસ્પતિજન્ય વાઈરસ છે?

વાયરોઇડ્સ વાયરસથી કેવી રીતે અલગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo