અનાવૃતબીજધારી વનસ્પતિના લઘુબીજાણુધાનીને આવૃતબીજધારીના કયા અંગ સાથે સરખાવી શકાય ?
પુંકેસર
પરાગાશય
પરાગરજ
સ્ત્રીકેસર
ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
નિયમિત પુષ્પ
……….. માં પરિમિત પુષ્પવિન્યાસ જોવા મળે છે.
આ પુષ્પ અસમમિતિ ધરાવે છે.