નીચેનામાંથી અયોગ્ય જોડકું ઓળખો:

  • A
    કેલિસિફ્લોરી - પુષ્પાસન કપ આકારનું
  • B
    ડિસ્કીફ્લોરી - બીજાશય અધ:સ્થ
  • C
    થેલેમિફ્લોરી - પુષ્પાસન ઘુમ્મટ આકારનું
  • D
    સુપીરી - બીજાશય ઊર્ધ્વસ્થ

Explore More

Similar Questions

$A(1, 3, 4)$ અને $B$ ને જોડતી રેખાને બિંદુ $P(-2, 3, 5)$ એ $1: 3$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે,તો $B$ ના યામ શોધો.

એક આદર્શ વાયુ કદ $V_1$ થી કદ $V_2$ સુધી સમતાપી રીતે વિસ્તરણ પામે છે. ત્યારબાદ તેને સમોષ્મી રીતે મૂળ કદ $V_1$ સુધી સંકોચવામાં આવે છે. જો $p_1$ અને $p_2$ અનુક્રમે પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણ દર્શાવતા હોય,અને $W$ એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા થયેલું કુલ કાર્ય દર્શાવતું હોય,તો:

જો $y = ax^2$ અને $x = ay^2$ $(a > 0)$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ $1$ હોય,તો $a =$

વનસ્પતિઓમાં સાથી કોષો (Companion cells) કોની સાથે સંકળાયેલા હોય છે?

એક વિમાન $1 \ km$ ની ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં સમાન ઝડપે ઉડી રહ્યું છે,જેનું ઉત્સેધકોણ $60^{\circ}$ માપવામાં આવે છે. $10 \ s$ પછી જો ઉત્સેધકોણ $30^{\circ}$ માપવામાં આવે,તો વિમાનની ઝડપ ($km/h$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo