બેવડુ ફલન એ લાક્ષણિકતા કોણ ધરાવે છે ?
આવૃત બીજધારી
લીલ
અનાવૃત બીજધારી
દ્વિઅંગી
કેપ્સેલાનાં નર જન્યુજનકમાં આવેલા કોષ કે કોષકેન્દ્રિકાની સંખ્યા કેટલી છે?
બીજાંડછિદ્ર દ્ઘારા થતા પરાગનલિકાના પ્રવેશને ..... કહે છે.
કૂટફળના ઉદાહરણો છે.
ટાઇજેલિયમ.......તરીકે ઓળખાય છે.
પરાગાશયની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત થવાની ક્રિયા છે.