નીચેનામાંથી કઈ પોલીપેટાલી (Polypetalae) ની અસત્ય શ્રેણી છે?

  • A
    ડિસ્કીફ્લોરી (Disciflorae)
  • B
    કેલિસિફ્લોરી (Calyciflorae)
  • C
    ઇન્ફ્રીરી (Inferae)
  • D
    થેલેમીફ્લોરી (Thalamiflorae)

Explore More

Similar Questions

પ્રકાંડ કંટકો,પર્ણકંટકો અને કંટકો ........ છે.

બાહ્યકારવિદ્યા (Morphology) એટલે $............$

એકસ્ત્રીકેસરી બીજાશય જેમાં એક જ અંડક હોય, તેમાં જરાયુવિન્યાસ ........ પ્રકારનો હોય છે.

નીચે વનસ્પતિ રેસાઓની યાદી આપેલી છે. આ રેસાઓ વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?
$(a)$ કોયર (નાળિયેરના રેસા) $(b)$ હેમ્પ (સણ) $(c)$ કપાસ $(d)$ શણ (જૂટ)

ચાઈના રોઝ (જાસૂદ) ને 'શૂ-ફ્લાવર' કહેવામાં આવે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo