અર્ધસૂત્રણ-$I$ અને અર્ધસૂત્રણ-$II$ ની વચ્ચે હંમેશાં શું જોવા મળે છે?

  • A
    કોષરસવિભાજન
  • B
    કોષચક્ર
  • C
    આંતરકોષવિભાજન (Interkinesis)
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

વ્યતિકરણ (Crossing over) કઈ અવસ્થામાં થાય છે?

દ્વિકીયના છેડાઓ તરફ સ્વસ્તિક ચોકડી (chiasmata) ના સરકવાની ક્રિયાને શું કહે છે?

ભાજનોત્તરાવસ્થા $II$ (Metaphase $II$) માં દરેક રંગસૂત્ર:

$Pachytene$ (પેકિટીન) અવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ (Metaphase-$I$) અને અર્ધીકરણની ભાજનાવસ્થા-$II$ (Metaphase-$II$) વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo