| અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ | અર્ધીકરણની ભાજનાવસ્થા-$II$ |
|---|---|
| $(i)$ સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. | $(i)$ સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. |
| $(ii)$ સમજાત રંગસૂત્રોની જોડ વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. | $(ii)$ દરેક રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. |
| $(iii)$ સમજાત રંગસૂત્રોની જોડના દરેક રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવોના સ્પિન્ડલ તંતુઓ સાથે જોડાય છે. | $(iii)$ દરેક રંગસૂત્રની બંને સિસ્ટર ક્રોમેટિડ્સ વિરુદ્ધ ધ્રુવોના સ્પિન્ડલ તંતુઓ સાથે જોડાય છે. |
| $(iv)$ ભાજનોત્તર અવસ્થા-$I$ દરમિયાન સમજાત રંગસૂત્રો અલગ પડે છે. | $(iv)$ ભાજનોત્તર અવસ્થા-$II$ દરમિયાન સિસ્ટર ક્રોમેટિડ્સ અલગ પડે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo