કોષીય ગુણન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

  • A
    કોષવિસ્તરણ
  • B
    કોષવિભાજન
  • C
    કોષીય વહન
  • D
    કોષવિભેદન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમસૂત્રી વિષ (mitotic poison) છે?

યીસ્ટનો કોષ શેના દ્વારા વિભાજન પામે છે?

કોષચક્રના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

વિધાન $X$ : અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન માત્ર એક જ વાર થાય છે.
વિધાન $Y$ : ઇન્ટરકાઇનેસિસ દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન થતું નથી.

બહુકોષીય સજીવોમાં સમભાજન (Mitosis) અને અર્ધીકરણ (Meiosis) નું મહત્વ ટૂંકમાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo