કોષચક્ર એટલે શું?

  • A
    કોષની વૃદ્ધિ અને કોષવિભાજન સાથે સંકળાયેલી ઘટનાઓની શ્રેણી.
  • B
    કોષના નિર્માણથી તેના મૃત્યુ સુધીનો સમયગાળો.
  • C
    કોષ પુનઃવિભાજન માટે પૂરતું કદ પ્રાપ્ત ન કરે ત્યાં સુધીની કોષની વૃદ્ધિ.
  • D
    દરેક બાળકોષમાં પિતૃકોષ જેટલા જ રંગસૂત્રો પ્રાપ્ત થાય ત્યાં સુધીનો તબક્કો.

Explore More

Similar Questions

કોષચક્રના $G_{0}$ તબક્કા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ક્રોમેટિન તંતુઓનું સ્વયંજનન,જનીન દ્રવ્ય-$4C$,હિસ્ટોન પ્રોટીન સંશ્લેષણ,પટલમય અંગિકાઓનું સ્વયંજનન,$DNA$ પ્રતિકૃતિ,સેન્ટ્રિઓલનું સ્વયંજનન. ઉપરની લાક્ષણિકતાઓમાંથી કેટલી લાક્ષણિકતાઓ કોષચક્રના સંશ્લેષણ $(S)$ તબક્કા સાથે સંકળાયેલી છે?

કયા તબક્કામાં ત્રાકતંતુઓના પ્રોટીનનું સંશ્લેષણ થાય છે?

ક્લીવેજ (વિખંડન) નો દર કોના સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

જો $DNA$ ની પ્રારંભિક માત્રા $8$ $C$ હોય,તો $S$ તબક્કા પછી $DNA$ ની માત્રા કેટલી હશે ($C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo