કોષચક્રના $G_1$ તબક્કા માટે નીચેનામાંથી શું લાગુ પડે છે?

  • A
    $DNA$ સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકોનું સંશ્લેષણ
  • B
    રંગસૂત્રોનું સ્વયંજનન (Replication)
  • C
    સ્વયંજનિત રંગસૂત્રો ધરાવતો કોષ
  • D
    રંગસૂત્રોનું અલગીકરણ

Explore More

Similar Questions

કોષચક્ર (cell cycle) વિશે સાચું વાક્ય પસંદ કરો.

કોષચક્રના $G_0-$તબક્કામાં રહેલા કોષો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કોષચક્ર (Cell cycle) એટલે શું? સમજાવો.

$DNA$ નું સ્વયંજનન કઈ અવસ્થામાં થાય છે?

$G_{1}$-તબક્કામાં શેનું સંશ્લેષણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo