બે ક્રમિક કોષવિભાજન વચ્ચેના ગાળાને શું કહે છે?

  • A
    કોષચક્ર
  • B
    આંતરાવસ્થા
  • C
    વિભાજન તબક્કો
  • D
    વિભેદન તબક્કો

Explore More

Similar Questions

$DNA$ નું સ્વયંજનન કઈ અવસ્થામાં થાય છે?

નીચેનામાંથી કઈ અવસ્થા બે ક્રમિક $M$ અવસ્થાઓ વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે?

$(1)$ વ્યાખ્યા / સમજૂતી: કોષચક્ર
$(2)$ વ્યાખ્યા / સમજૂતી: આંતરાવસ્થા

કોષચક્ર એટલે શું?

આંતરાવસ્થાના કયા તબક્કા દરમિયાન જૈવસંશ્લેષણની પ્રક્રિયાઓ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo