કેલસ-સંવર્ધન માધ્યમમાં કયો વૃદ્ધિ-પ્રેરક ઉમેરવામાં આવે છે ?
સાયટોકાઇનીન
ઇથિલિન
જીબ્રેલિક ઍસિડ
$ ABA$
પેશી સંવર્ધન પદ્ધતિથી મોટી સંખ્યામાં નાના છોડ મેળવવાની તકનિકને શું કહે છે?
જનીન ક્લોન એ.....
$GEAC$ નું પુરૂ નામ જણાવો.
જે-તે દેશની જૈવસંપતિઓની તે દેશની મંજુરી અને આર્થિક લાભ આપ્યા વગર પેટન્ટ કરાવી અને શોષણ કરવુ એ શેના તરીકે ઓળખાય છે ?
જો પ્રોબનો ન્યુકિલઓટાઈડ કમ $3' - ATCAGC - 5'$ હોય તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે ?