નીચેનામાંથી કયો વિકલ્પ ભ્રૂણ સંવર્ધન (embryo culture) નો હેતુ નથી?

  • A
    કોષોના જૈવભારનું નિર્માણ
  • B
    ઝડપી ક્લોન વિસ્તરણ
  • C
    જનીન પરિવર્તિત છોડનું નિર્માણ
  • D
    ઉપયોગી જાતિનું નિર્માણ

Explore More

Similar Questions

પેશી સંવર્ધન દ્વારા વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

નીચેના પૈકી કયો ભ્રૂણસંવર્ધન (Embryo culture) નો મુખ્ય હેતુ નથી?

ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) માં . . . . . . ના ઉત્પાદન માટે ખાસ કરીને અગ્રસ્થ વર્ધનશીલ પેશી (Apical meristem) નો ઉપયોગ થાય છે.

પેરાસેક્સ્યુઅલ ફ્યુઝન (parasexual fusion) ની તકનીક સૌપ્રથમ કોના દ્વારા શોધવામાં આવી હતી?

પ્રાણી કોષોની તુલનામાં વનસ્પતિ કોષોનું ઇન-વિટ્રો સંવર્ધન કરવું સરળ છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo