વિધાન $A :$ વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.

 કારણ $R :$  આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

     $ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.

  • C

      $A$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

     $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

આપેલામાંથી વનસ્પતિનો ક્યો ભાગ વાઈરસ મુકત વનસ્પતિનાં નિર્માણ માટે explant તરીકે ઉપયોગમાં લેવાય છે.

સોમાકલોનલ ભિન્નતા શેમાં જોવા મળે છે?

વનસ્પતિ કોષની સમગ્ર છોડનું સર્જન કરવાની ક્ષમતા ને શું કહે છે ?

દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?

  • [NEET 2024]