નીચેનામાંથી શેનો સમાવેશ પશુપાલન (Animal Husbandry) માં થતો નથી?

  • A
    ડેરી વ્યવસાય
  • B
    મધમાખી ઉછેર
  • C
    મત્સ્યઉદ્યોગ
  • D
    વનસ્પતિ પેશી સંવર્ધન

Explore More

Similar Questions

પશુપાલનમાં સમાવિષ્ટ ઉદ્યોગો વિશે ટૂંકમાં માહિતી આપો.

વિધાન $X :$ માનવી દૂધ મેળવવા માટે સસ્તન પ્રાણીઓનું શોષણ કરે છે.
કારણ $Y :$ કુદરતી રીતે દૂધ પ્રાણીઓના બચ્ચાના પોષણ માટે હોય છે.

જર્સી (Jersey) ............ ની એક મહત્વની જાત છે.

'પશુધન' (livestock) શબ્દમાં કોનો સમાવેશ થાય છે?

......... એ વિશ્વભરમાં માનવના મૂલ્યવાન ખોરાક તરીકે વપરાતું એક મહત્ત્વનું ઉત્પાદન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo